RSS

તુ મેરી જિન્દગી હૈ…

24 ઓક્ટોબર

 

તુ મેરી જિન્દગી હૈ………….

તુ મેરી હર ખૂશી હૈ………….

તુ પ્યાર તુ હી ચાહત………….

તુ હી આશિકી હૈ………….

 

કોઇક ભાગ્યે જ એવો બંદો મળે કે એમ કહે આ ગીત માં કોઇ દમ નથી, કોઇ નિષ્ઠુર માણસ પણ જો આ ગીત સાંભળી જાય તો પ્રેમ કરતો થઇ જાય, જ્યારે “ આશિકી ” રીલિઝ થયેલ ત્યારે માન થતું હતું, નવા નવા બે સંગીતકાર નદિમ-શ્રવણ અને ગીતકાર ના અંજાન સુપુત્ર સમીર પર. પરંતુ જેમ જેમ સમય સમય પસાર થતો ગયો તેમ ખબર પડી કે આ બન્ને તો ચોરના દિકરા છે અને સાથો સાથે સમીર ભાઇ પણ આખે આખું ગીત પોતાના નામે કરાવી લેવામાં માહેર છે.

 

જો કે હું તો આ ચોરીને ખીલાફ નથી, આવા લોકો હોવા જ જોઇયે, જેના કારણે આપણને દેશ વિદેશની શ્રેષ્ઠ ધૂન સંભળી શકીયે છીએ, આ લોકોને વિનંતી માત્ર એટલી કે જો તે લોકો જે ધૂન પરથી ઇન્સ્પાયર થાય છે તે લોકોનું નામ તો જાહેર કરે.

 

તો સાંભળૉ આ ગીત…………………

 

http://youtu.be/0hieRo2aW0E

 

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 24, 2012 માં Uncategorized

 

2 responses to “તુ મેરી જિન્દગી હૈ…

  1. Nivarozin Rajkumar

    ઓક્ટોબર 24, 2012 at 01:05

    anu malik na bhai o 6e…..chori mera kam

     
    • thakerdevdutt

      ઓક્ટોબર 24, 2012 at 11:32

      સાચી વાત છે, પરંતુ જ્યાંથી લીધુ છે તેનુ નામ માત્ર આપવાનો શિષ્ટાચાર દર્ષાવે તો પણ ઘણું.

       

Leave a reply to Nivarozin Rajkumar જવાબ રદ કરો