RSS

About me

નામ –  દેવદત્ત જટાશંકર ઠાકર.

શોખ – વાંચવું અને કૉમ્પ્યુટર સાથે વધુ માં વધુ સમય વિતાવવો. આ ઉપરાંત ગીતો સાંભળવા એ ફિલ્મી હોય કે ગેર ફિલ્મી ગુજરાતી હોય કે બંગાળી, બસ કાન ને ગમવું જોઇયે. ખાસ કરીને જગજીત, મહેંદી હસન અને પંચમ+આશા+ગુલઝાર ગમે. “તાનસેન” નથી પણ “કાનસેન”  ચોક્કસ છું.

ભગવાનમાં માનું છું, પણ મને ક્યાંય મળ્યા નથી એટ્લે ગૂંચવાણો છું તમને મળે તો મને તુરંત જણાવજો.

જેમની પાસેથી કાંઇક શીખવા મળે તે તમામ ને ગુરૂ માનું છુ, માન આપું છું, વંદન કરૂં છું, જીવનભર યાદ રાખું છું પણ તેના પગમાં આળોટ્યા કરવું ગમતું નથી, તેના ખીલે બંધાવું પસંદ નથી,

મારા પિતા મારા પ્રથમ ગુરૂ છે,  તેને યાદ કરીને મહાકવિ શ્રી નાનાલાલની એક પ્રાર્થના…..

 

વસે બ્રહ્માંડોમાં  અમ ઉર વિશે વાસ  વસતો

તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો

નમું આત્મા ઢાળી નમન લળતી દેહ  નમજો

નમું કોટિ વારે  વળી પ્રભુ નમસ્કાર જ  હજો.

Disclaimer.

This blog is not for any commercial purpose. The entries on this blog are purely with the intention of sharing personal interest in Gujarati literature without any intention of direct or indirect commercial gain.

આ બ્લોગ પર રજુ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ જે તે રચનાકાર ના છે.અન્ય રચાનાકારોની કૃતિઓ અહી મુકેલી હોય એમાં કોઈને કોપીરાઈટ્સ નો ભંગ થયેલો જણાય અને મને જાણ કરવામાં આવશે તો સત્વરે દુર કરવામાં આવશે.આશા રાખું કે સૌ સર્જકો/પ્રકાશકો અને તેમના વારસદારો વિશ્વ ગુર્જરી સમાજમાં સભાનતા કેળવાય તેવા આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે.

 

 

One response to “About me

  1. પ્રા. દિનેશ પાઠક

    જૂન 10, 2013 at 00:33

    તમારો પરિચય ગમ્યો. 🙂

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: