RSS

દરબારી કાનડા

24 ઓક્ટોબર

 

અત્યારે મારે વાત કરવી છે રાગ ” દરબારી કાનડા ” ની આ રાગ નો સ્વભાવ ગંભીર અને કરૂણ, યાદ કરો એ ગીતો……… ગુઝરે હૈ આજ ઇષ્કમેં હમ ઉસ મુકામ સે, હમ તુજસે મુહોબ્બત કરકે સનમ રોતે ભી રહે…., મુઝે તુમસે કૂછભી ના ચાહિયે……, મુહોબ્બતકી જૂઠી કહાની પે રોયે…, ઓ દૂનિયા કે રખવાલે….. કેટલાય ગીતો છે,

 

પરંતુ અત્યારે મેં એક ગીત સાંભળ્યું …. ફિલ્મ : નમક હલાલ નું ” કે પગ ઘૂંઘરૂ બાંધ મીરા નાચી રે… ઔર હમ નાચે બીન ઘૂંઘરૂ કે ” કોઇ ફિલમ નો એવો શોખીન નહી હોય જેણે આ ગીત જોયુ ના હોય…. કાળા સંગેમરમરની મૂરત બનેલી સ્મિતા પાટિલ  અને અમિતાભ બચ્ચન…..

 

રાગ ” દરબારી કાનડા ” ની પ્રકૃતિ ની ખિલાફ જઇ ભપ્પિદાએ કમાલ કરી હો….અને એ પણ કેહેરવામાં….

 

http://www.youtube.com/watch?v=cTvUrpSr9ck

.

.

 

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 24, 2012 in Uncategorized

 

2 responses to “દરબારી કાનડા

  1. Jignesh

    ઓક્ટોબર 25, 2012 at 15:15

    One of my favorite song. Specially the prelude music, when Arjunsing first time ever in his life come out and see a phenominum look of a hotel. And suddenlly the words throw from his heart… “Bhai bathiya bahot hi bathiyaa..”

     
  2. Jignesh

    ઓક્ટોબર 25, 2012 at 15:17

    Onemore song which is one more my favourite song, sung by Manna Day. “Janak Janak tori baaje paayaliya….”

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: