RSS

યૂં તડપ કે ન તડપા મુજે બાર બાર……

22 ઓક્ટોબર

.
.
મિત્રો, એક ખાનગી સવાલ પુછું ??

તમે ક્યારેય કોઇની રાહ જોઇ છે ??….. તમારા પ્રેમની વાત કરૂં છું હો…. પરીક્ષા આપી હોય અને રીઝલ્ટ રાહ જોવાની વાત નથી……

પ્રેમી/પ્રેમીકા રાહ જોવાથી બેચેન બની ગયા હોય ( બેચેન બની જ જાય ને છોકરો નવરો પડે તો પાન-માવા-સિગારેટ ફૂંકવા માંડે અને છોકરી રાહ જોતી હોય અને તે પણ બગીચામા હોય તો લીલા ઘાસનું તો આવી જ બન્યુ હો…. ઘાસ ખેચીં ખેચીં ને કુંડાળા કરી નાખે.

અને એવામાં જો કૈફી આઝમી નું લખેલ અને હેમંતદાનું રાગ ખમાજ માં સ્વરબધ્ધ કરે ગીત યાદ આવે

તો બધી બેચેની ધૂવાડો બની વિખેરાવા સહાય કરે એવું આ ગીત “ ધીરે ધીરે મચલ એ દિલે બેકરાર, કોઇ આતા હૈ, યૂં તડપ કે ન તડપા મુઝે બાર બાર કોઇ આતા હૈ “

http://youtu.be/RhEXkl9YnFg

“ યૂં તડપ કે ન તડપા ” આવા શબ્દો તો માત્ર ને માત્ર કૈફી આઝમી જ લખી શકે. અને છેલ્લે લખ્યું કે

“ રૂઠકે પહેલે જી ભર સતાઉંગી મૈ,
જબ માનાયેંગે વો, માન જાઉગીં મૈ,
દિલ પે રહેતા હૈ ઐસે મે કબ ઈખ્તિયાર
કોઇ આતા હૈ……………………… ”

– આપના અનુભવો આવકાર્ય છે.

.
.

( આ મારી એક જૂની ફેસબુક પોષ્ટ છે. )

 

 
3 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 22, 2012 in Uncategorized

 

3 responses to “યૂં તડપ કે ન તડપા મુજે બાર બાર……

 1. JIGNESH

  ઓક્ટોબર 22, 2012 at 15:10

  ખુબ સુંદર રચના… રાગ ખમાજ નો ઉપયોગ કરી હેમંતદા એ કૈફી આઝમીનાં શબ્દો સાથે લતાજીનાં અવાજમાં ખુબ જ હદયસ્પશી ગીત આપ્યું.

   
 2. JIGNESH

  ઓક્ટોબર 22, 2012 at 15:23

  રાગ ખમાજ આધારિત અને આવી જ કંઇક લાગણી સાથેનાં…

  ૧. બાર બાર તોહે ક્યા સમજાયે, મેરે પાયલ કી ઝંકાર
  તોરે બીન સાજન લાગે ન જિયરા હમાર…
  (ફિલ્મ – આરતી, સન – ૧૯૬૨, સંગીતકાર – રોશન)

  ૨. છા ગયે બાદલ નીલ ગગન પર, ધુલ ગયા કજરા સાં…..જ….. ઢલે
  (ફિલ્મ – ચિત્રલેખા, સંગીતકાર – રોશન)

  ૩. ગોરે ગોરે ચાંદ સે મુખ પર કાલી કાલી આંખે હૈ,
  દેખ કે જિન કો નીંદ ઉડ જાયે વો મતવાલી આંખે હૈ…
  (ફિલ્મ – અનિતા, સંગીતકાર – લક્ષ્મીકાંત પ્યારેલાલ)

  ૪. સાંજ સવેરે અધરોં પે મેરે બસ તુમ્હારા હી નામ…
  (ફિલ્મ – માધવી, સંગીતકાર – લક્ષ્મીકાંત પ્યારેલાલ)

  (મારૂં મનપસંદ ગીત)
  ૫. મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા,
  હર ફિક્ર કો ધૂંએમેં ઊડાતા ચલા ગયા…
  (ફિલ્મ – હમદોંનો – સંગીતકાર – જયદેવ)

  ૬. પિયા તો સે નૈના લાગે રે, નૈના લાગે રે…
  (ફિલ્મ – ગાઇડ, સંગીતકાર – એસ. ડી. બર્મન)
  આ ગીતની લયકારી જેટલી અસરદાર છે એટલી જ તબલાની જુગલબંધી)

  આવા તો હજુ કેટકેટલા ગીત હોંઠો પર નહીં પણ અત્યારે દિલમાં વાગી રહ્યા છે… પણ આ તો રસછાંટણા છે.

   
 3. JIGNESH

  ઓક્ટોબર 22, 2012 at 16:01

  Let me suggest another song exactly shows the same feelings and loneliness… the love and the feelings for someone who is in your heartbeat and says… तेरे बिना जिया जाये ना… from : Ghar. The similarity is Both sung by Lata Mangeshker. and Music by my (our) favourite Composer R D Burman.

  जब भी खयालों में तु आये,
  मेरे बदन से खुशबु आये,
  महेके बदन में रहा ना जाये,
  रहा जाये ना…
  तेरे बिना जिया जाये ना…

  માણો અને જાણો… કે જાણો અને પછી માણો કહેવું યોગ્ય રહેશે???

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: