RSS

RIP Yashji !!!!!!!!!!!!!!

21 ઓક્ટોબર

http://www.youtube.com/watch?v=SFLmOjFsmRw

 

http://www.youtube.com/watch?v=iByu6koRlwI

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 21, 2012 in Uncategorized

 

One response to “RIP Yashji !!!!!!!!!!!!!!

  1. JIGNESH

    ઓક્ટોબર 22, 2012 at 15:51

    યશ ચોપરા આપણા વચ્ચે ન રહ્યા. તે વસવસો જ્યાં સુધી ફિલ્મ જોવાનો ચસકો રહેશે ત્યાં સુધી રહેશે. આ બુઢ્ઢે બાબામાં કંઇક અએવો જાદુ હતો (હતો લખતા હદયમાં એક ટીસ પડે છે) કે એ શું બોલે છે મોંઢે થી એ ભલે કંઇ કરતાં કંઇ ન સમજાતુ હોય પણ એ જે તેની ફિલ્મથી કહેવા માંગે તે શીરાની જેમ વગર પાણીનો ઘુંટ ભરે ગળે સડસડાટ ઉતરી જાય. સાલી રોમેન્ટીક ફિલ્મ તો ઘણા ડાયરેક્ટરો બનાવે છે, તેમાં નવાઇ નથી. પણ જે ફિલ્મને યશ ચોપરાનો મેજીક ટચ – ટચ થાય એટલે તે એક સામાન્ય ફિલ્મ માંથી દાગ, સિલસીલા, લમ્હેં અને છેલ્લી વિર-ઝારા બની જાય.

    ખેર… આતો મારા હૈયામાં ઉઠેલા શબ્દો હતાં બાકી આપણે સૌએ શું ગુમાવ્યું છે તે તો આવનારો સમય જ કહેશે… But I will miss you always Yashji…

    યશ ચોપરા વિશે આદરણિય નહી કહું કારણકે તેમની હજુ એ ઉંમર નથી પણ પરમ મિત્ર એવા જય વસાવડાનો લેખ જરૂર વાંચજો.
    http://planetjv.wordpress.com/?s=yash+chopra

    પ્રભુ યશ ચોપડાનાં રોમેન્ટીક આત્માને શાંતી આપે અને સાચવે…

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: