RSS

શુભ શરૂઆત…………..

21 ઓક્ટોબર

 

ઘણા વરસથી દિલના એક ખૂણાંમાં નહી પણ બહાર જ ટળવળતી એક ઇચ્છા હતી કે મારી એક વેબ સાઇટ હોય, વેબ સાઇટ એટલા માટે લખ્યું કે તે સમય માં હજુ બ્લોગનો જન્મ જ નહોતો થયો કે હજુ કોઇને એના વિષે કાંઇ ખબર નહોતી.

તે વાત આજે પુરી થવા જઇ રહી છે. મે મારો બ્લોગ બનાવી લીધો.

તો આ બ્લોગમાં રસતરબોળ શેરો શાયરી, રોમેન્ટિક વાર્તા, હ્દયની ધડકન રોકી દે તેવી થ્રિલર કથા, ચુડેલ અને ભૂતની વાત, દિલ થંભી જાય તેવી સસ્પેન્સ વાર્તા……. આમાનું કાંઇજ નથી મારા બ્લોગમાં. મારી હાર્દિક ઇચ્છા એવી છે કે જે કાંઇ મને ગમે છે તે મારા પોતાનાં સાથે શેર કરૂ. કોઇના આખા ને આખા લેખ ડાયરેક્ટ ઉપાડીને મૂકવાની ગુસ્તાખી કરવી નથી પણ મને ગમતો લેખ થોડો આપી ત્યાર બાદ જે તે લેખનીઓરિજિનલ લિંક આપવી. મને ખબર છે કે લેખક/કવિને માટે પોતાની કૃતિ સગ્ગા દીકરા જેટલી જ વહાલી હોય છે એટલે તેમની કૃતિ તેમના ઓરિજિનલ પેજ પરથી ખૂલશે. મારે તો માત્ર આંગળી ચીંધવી છે.

મકરંદ દવેએ કહ્યું છે ને કે….

“ અમે તો જઈશું અહિંથી, પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે,

ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે…. ”

 
14 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 21, 2012 in Uncategorized

 

14 responses to “શુભ શરૂઆત…………..

  1. nivarozin rajkumar

    ઓક્ટોબર 21, 2012 at 16:42

    bahu saras…..

     
  2. Divyesh Goswami

    ઓક્ટોબર 22, 2012 at 12:25

    Very Nice

     
  3. JIGNESH

    ઓક્ટોબર 22, 2012 at 12:31

    ખુબ સરસ દેવદત્ત… પેલી કાવ્યપંક્તિની જેમ જ તારા વિચારો છે… કે “ગમતુ મળે તો અલ્યા ગુંજે ના ભરીયે, ગમતાનો કરીયે ગુલાલ…” તો તારા આ ગુલાલની છોળોથી ભીંજાવા અને રંગાવા અમે સૌ તૈયાર છીએ… અને આતુર છીએ… અભિનંદન.

     
  4. Mukul Jani

    ઓક્ટોબર 22, 2012 at 17:24

    અભિનંદન…આ રીતે જ સદૈવ રસપ્રચૂર કશુંક પીરસતા રહો એવી કામના…

     
  5. GHANSHYAM VYAS

    ઓક્ટોબર 23, 2012 at 14:02

    Der Aaye Durast Aay

    WELL DONE ALL THE BEST

     
  6. ભરતકુમાર ઝાલા

    ઓક્ટોબર 24, 2012 at 00:38

    બહુ જ ગમ્યું. બ્લોગ દ્વારા પણ કંઈક ને કંઈક અવનવું પીરસતા રહેજો, બાકી રસોડામાં મહેનત કરશો, તો ભૂખ્યાઓની તો પંગતો ની પંગતો આવ્યા કરશે.

     
    • thakerdevdutt

      ઓક્ટોબર 24, 2012 at 11:34

      ભરતભાઇ, હું ખાનદાની રસોયો નથી, અખતરા કરતો રહીશ અને જે કાંઇ સારૂં નરસું બનશે તે આપ સૌને પિરસતો રહીશ.

       
  7. Bhupendrasinh Raol

    ઓક્ટોબર 24, 2012 at 05:12

    ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગતમ…

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: